Welcome to
Nisarg community science centre
Latest Updates
Latest News
-
You can participate in various programmes organised by NCSC vizly. Science Workshop, Science Seminar, Western Science Fair, Intell Science Fair, Science Drama Festival, Gujcost Science Quize, celebration activities during World Environment Day, Earth Day, Ozone Day, etc. You will have opportunity to participate in Children Science Congress, Kishor Vaigyanik Protsahan and programmes organised by the Govt. of India / Gujarat.
-
રાષ્ટ્રીય બાલ વિજ્ઞાન પરિષદ-૨૦૨૩-૨૪ (NCSC-2023)સ્પર્ધા…
ગુજરાત કાઉન્સિલ ઓન વિજ્ઞાન એન્ડ ટેકનોલોજી (વિજ્ઞાન અને પ્રાધ્યોગીકી વિભાગ ગુજરાત સરકાર) દ્વારા (રાષ્ટ્રીય બાલ વિજ્ઞાન પરિષદ-૨૦૨૩ NCSC-2023 NCSTC DST. GOVT.OF INDIA ) રાષ્ટ્રીય બાલ વિજ્ઞાન પરિષદનું ગુજરાત રાજ્યનું સંચાલન કરવામાં આવે છે. ગાંધીનગર જિલ્લામાં નિસર્ગ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર, ગાંધીનગર. દ્વારા શિક્ષકોને તાલીમ/વર્કશોપ, વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન, માર્ગદર્શન કેમ્પ, જિલ્લા કક્ષાની પ્રોજેક્ટ રજુઆત અને આનુસંગિક કાર્યક્રમ નું આયોજન કરશે. રાષ્ટ્રીય બાલ વિજ્ઞાન પરિષદ રાજ્ય,રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાનું પ્લેટફોર્મ ગામડા/શહેરના વિદ્યાર્થીઓને પૂરું પાડતો એક માત્ર ભારત સરકાર નો પ્રોજેક્ટ છે,તેમાં ૧૦ થી ૧૭ વર્ષની ઉમરના જ બાળક પોતાની આજુબાજુ ઉદભવતી સમસ્યાને ઓળખે,તેનું નિરાકરણ લાવતો થાય અને આ લઘુ સંશોધન આગળ સમાજને ઉપયોગી બને તે આ પ્રોજેક્ટનો હેતુ છે.
વર્ષ ૨૦૨૩ નો મુખ્ય વિષય: આરોગ્ય અને સુખાકારી માટે ઇકોસીસ્ટમ ની સમજણ (Understanding Ecosystem For Health And Well-Being) આ મુખ્ય વિષય ને ધ્યાનમાં રાખી પાંચ પેટા વિષયો જેમાં:
૧. તમારી ઇકો સિસ્ટમને જાણો (Know your ecosystem)
૨. આરોગ્ય, પોષણ અને સુખાકારીને પ્રોત્સાહન (Fostering health, nutrition and well-being)
૩.ઇકોસીસ્ટમ અને આરોગ્ય માટે સામાજિક અને સાંસ્કૃતિક પ્રથાઓ (Social and cultural practices for ecosystem and health)
૪. સ્વ-નિર્ભરતા માટે ઈકોસિસ્ટમ આધારિત અભિગમ (Ecosystem based approach (EBA) for self-reliance)
૫. ઇકોસીસ્ટમ અને આરોગ્ય માટે તકનીકી નવીનીકરણ (Technological innovation for ecosystem and health)
આ કાર્યક્રમમાં ભાગ લેવા તથા પ્રોજેક્ટ માર્ગદર્શન માટે તેમજ વધુ માહિતી માટે નિસર્ગ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર, બ્લોક નંબર:૬૧/૧,ઘ-ટાઈપ,સેક્ટર-૨૩,ગાંધીનગર.૩૮૨૦૨૪. અથવા મોબાઈલ નંબર-9426635215 પર સંપર્ક કરવો.
Our Activities
CHILDREN SCIENCE CLUB
Every Sunday Students from standard 5th to 10th are coming to do science experiment of their science text book syllabus.
ENVIRONMENTAL ACTIVITIES
We are conducting various events to save the environment and keep environment clean. we are also growing trees to make environment clean.
SCIENCE WORKSHOP
In summer and diwali vacation students from primary, highschool and higher secondary schools are coming to explore science workshops including model making, model rocketary, robotics etc.
SKY GAZING
We are arranging sky gazing events to explore stars and planets. Also on Solar Eclipse and Lunar Eclipse we are arranging special events..
TEACHER TRAINING
Teacher training is conducted to increase science interest in the students.
SCIENCE COMPETITION
Various science competition like essay writing, painting competition is arranged by NCSC.
Dr. Anilbhai K Patel
Managing Director, Nisarg Community Science Centre
From the director’s desk
Our work develops curiosity and makes science fun to learn for students. NCSC has been doing various awareness and community engagement activities to develop scientific aptitude in kids and society since 1998.
We are passionate about science and its ability to transform lives.
Dr. Anilbhai K Patel
Managing Director
નિસર્ગ વિમેન્સ સાયન્સ ક્લબ દ્વારા ખોરાકમાં ભેળસેળ ચકાસણી કાર્યક્રમ યોજાયો.
ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી અને નિસર્ગ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર ગાંધીનગર દ્વારા શરૂ કરવામાં આવેલ મહિલાઓ માટેની સાયન્સ ક્લબ માટે આજે ખોરાકમાં થતી ભેળસેળ અંગે જાગૃતિ કેળવવા અને ખોરાકમાં થતી ભેળસેળની ચકાસણી કઈ રીતે કરવી તે અંગે નિદર્શન અને પ્રેક્ટીકલ સાથેનો...
નિસર્ગ સાયન્સ સેન્ટર પ્રાયોજિત વિમેન્સ સાયન્સ ક્લબનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો.
ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ ગુજરાત સરકાર અને નિસર્ગ સાયન્સ સેન્ટર ગાંધીનગર ના ઉપક્રમે મહિલાઓ માટે વિમેન્સ સાયન્સ ક્લબ ની શરૂઆત કરવામાં આવી છે આજરોજ આ ક્લબનું વિધિવત ઉદ્ઘાટન ગાંધીનગરના સન્માનનીય મહિલા ધારાસભ્યશ્રી રીટાબેન પટેલ ક્યુૅ આ પ્રસંગે...
National Children Science Congress -2023-24
રાષ્ટ્રીય બાલ વિજ્ઞાન પરિષદ-૨૦૨૩-૨૪ (NCSC-2023)સ્પર્ધા… ગુજરાત કાઉન્સિલ ઓન વિજ્ઞાન એન્ડ ટેકનોલોજી (વિજ્ઞાન અને પ્રાધ્યોગીકી વિભાગ ગુજરાત સરકાર) દ્વારા (રાષ્ટ્રીય બાલ વિજ્ઞાન પરિષદ-૨૦૨૩ NCSC-2023 NCSTC DST. GOVT.OF INDIA ) રાષ્ટ્રીય બાલ વિજ્ઞાન પરિષદનું ગુજરાત રાજ્યનું...
Drawing Competition
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, પ્રાદેશિક કચેરી, ગાંધીનગર, ઇ-કોલી વેસ્ટ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ, અમદાવાદ અને ગુજકોસ્ટ,પ્રેરિત, નિસર્ગ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર, ગાંધીનગર દ્વારા ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. સ્પર્ધા તારીખ: ૨૨/૧૦/૨૦૨૨ સ્પર્ધા સમય : ૧૦:૦૦ થી...
ગાંધીનગરમાં યોજાશે એક સપ્તાહ માટે ઈ-વેસ્ટ કલેક્શન અભિયાન
ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ,પ્રાદેશિક કચેરી,ગાંધીનગર. ઈ-કોલી વેસ્ટ પ્રાઇવેટ લીમીટેડ,અમદાવાદ.અને ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી, પ્રેરિત નિસર્ગ કોમ્યુનીટી સાયન્સ સેન્ટર,ગાંધીનગર તથા ગાંધીનગરની જાગૃત સંસ્થાઓના સહયોગથી ઈ-વેસ્ટ કલેક્શન અભિયાનનું આયોજન કરવામાં...
Teacher Training – National Children Science Congress 2022
બાલ વિજ્ઞાન પરિષદ માટે શિક્ષક તાલીમ-૨૦૨૨ ભારત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ દ્વારા 1993 થી childran science congress ( બાલ વૈજ્ઞાનિક પરિષદ) દર વર્ષે યોજાય છે. ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (GUJCOST) ના સહયોગથી ગુજરાતના તમામ જિલ્લામાં આ કાર્યક્રમ હાથ...
COntact Us
Nisarg Community Science Centre
61/1, Gh-Type, Sector-29
Gandhinagar, Gujarat
India, PIN: 382023