ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, પ્રાદેશિક કચેરી, ગાંધીનગર, ઇ-કોલી વેસ્ટ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ, અમદાવાદ અને ગુજકોસ્ટ,પ્રેરિત, નિસર્ગ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર, ગાંધીનગર દ્વારા ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે.

સ્પર્ધા તારીખ: ૨૨/૧૦/૨૦૨૨
સ્પર્ધા સમય : ૧૦:૦૦ થી ૧૨:૦૦
સ્થળ: નિસર્ગ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર, ગાંધીનગર, બ્લોક નં-61/1, જીએચ-ટાઈપ, સેક્ટર-23, ગાંધીનગર.

વધુ માહિતી અને નોંધણી માટે લિંક ખોલો: https://forms.gle/oEnLS883k2P7JkfN7

ભાગ લેવા નોંધણી ફરજિયાત છે
નોંધણીની છેલ્લી તારીખ : ૧૯/૧૦/૨૦૨૨