પ્રાદેશિક કચેરી, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, ગાંધીનગર & ગુજકોસ્ટ પ્રેરિત, નિસર્ગ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર, ગાંધીનગર આયોજિત ઓઝોન દિવસ ઉજવણી અંતર્ગત ક્વિઝ સ્પર્ધા

સ્પર્ધામાં ભાગ લેવા માટેની માહિતી

વિશ્વ ઓઝોન દિવસ – ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૧

ક્વિઝ સ્પર્ધા રમવાનો નો સમય: ૧૬/૦૯/૨૦૨૧ થી ૧૯/૦૯/૨૦૨૧

આ સ્પર્ધા માત્ર ગાંધીનગર જિલ્લા પુરતી રેહશે.

વિભાગ-૧: ધોરણ- ૫ થી ૮ , વિભાગ-૨: ધોરણ- ૯ થી ૧૨

ક્વિઝ રમવા લિંક ઓપન કરો : https://quiz.ncscgnr.org/save-environment/ozone-day-2021-quiz/

આપે રજી્ટ્રેશન માં જે ઇ મેઇલ નાખેલ હશે તેના પર ક્વિઝ રમ્યા પછી તરતજ આપને સર્ટિફિકેટ પ્રાપ્ત થશે.

ક્વિઝ એકજ વાર રમી શકાશે. એક થી વધુ વાર ક્વીઝ રમેલ હશે તે આપો આપ ડીસક્વોલીફાય થઇ જશે. જેથી ધ્યાન પૂર્વક જવાબો આપવા.

ક્વિઝ માં ૨૦ પ્રશ્નો હશે અને ૨૦ મિનિટ નો સમય મળશે.

ક્વિઝ માં સરખા માર્ક્સ હશે તેવા સંજોગો માં સમય ને ધ્યાનમાં લેવામાં આવશે.

બંને કેટેગરીના વિજેતાઓને રોકડ ઇનામ: પ્રથમ: 500/-, બીજું: ૪00/-, ત્રીજો: ૩00/- પ્રાપ્ત થશે.

ક્વિઝ ના વિજેતાઓ ની જાહેરાત Nisarg science center, Gandhinagar na Facebook Page પર ૨૩/૦૯/૨૦૨૧ ના રોજ જાહેર કરવામાં આવશે.