Virtual Summer Camp – 2021

Virtual Summer Camp – 2021

ગુજરાત કાઉન્સીલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલૉજી વિભાગ ધ્વારા તા ૧૧/૦૫/૨૦૨૧ થી ૧૦/૦૬/૨૦૨૧ સુધી સમગ્ર ગુજરાતના વિજ્ઞાનમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓ/શિક્ષકો તેમજ સામાન્ય નાગરિકો માટે ઓનલાઈન સમર કેમ્પ -૨૦૨૧ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં જીવવિજ્ઞાન ,ભૌતિકવિજ્ઞાન, રસાયણ...