વિક્રમ સારાભાઇ જન્મ જયંતિ ઉજવણી અંતર્ગત યોજાયેલ બાલ વૈજ્ઞાનિકોની સંસદ કાર્યક્રમ

વિજેતા વિદ્યાર્થીઓએ તા. 26/08/2021 થી 28/08/2021 સુધીમાં સવારે ૧૧:૦૦ કલાક થી ૫:૦૦ વાગ્યા સુધી માં પોતાનું ઇનામ અને ભાગ લીધેલ તમામ વિદ્યાર્થીઓએ તેમનું પ્રમાણપત્ર નિસર્ગ સાયન્સ સેન્ટર, બ્લોક નંબર ૬૧/૧, ઘ-ટાઈપ,સેક્ટર-૨૩, ગાંધીનગર ખાતેથી મેળવી લેવું.

વર્તમાન પરિસ્થિતિ ને અનુરૂપ સરકારશ્રી ની ગાઈડલાઈન્સ નું પાલન કરવાનું રહેશે.