જય વિજ્ઞાન સહ જણાવવાનું કે ભારત સરકારના સાયન્સ અને ટેકનોલોજી વિભાગ દ્વારા ઈ.સ.૧૯૯૨ થી નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ સ્પર્ધા યોજાય છે. રાજ્ય કક્ષાની આ પ્રવૃત્તિના સંવાહક તરીકે ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજકોસ્ટ) ગાંધીનગર ની પસંદગી કરવામાં આવી છે.
ગાંધીનગર જીલ્લાની જીલ્લા કક્ષાની નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ-૨૦૨૧ સ્પર્ધા સપ્ટેમ્બર માસના પ્રથમ અઠવાડિયામાં યોજવામાં આવશે. જેનું સ્થળ, સમય અને તારીખની જાણ પછીથી કરવામાં આવશે. પ્રોજેક્ટના વિષયો, પેટા વિષયો તેમજ અન્ય વિગત ફોર્મમાં ભરવા વિનંતી.
મુખ્ય થીમ : નિરંતર જીવનનિર્વાહ માટે વિજ્ઞાન.
આ સ્પર્ધાનો મુખ્ય વિષય નિરંતર ટકાઉ જીવનનિર્વાહ માટે વિજ્ઞાન રાખવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ ને ભાગ લેવા માટે નીચે આપેલ ફોર્મ દ્વારા રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને પ્રમાણપત્રો આપવામાં આવશે.
રજીસ્ટ્રેશન કરવા માટે નીચે આપેલ 4 સ્ટેપમાં ફોર્મ ભરો.
References & Guide Book:
Very good .. congratulations for arrange this type event for students.ANILBHAI PATEL SIR