ગુજરાત કાઉન્સીલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલૉજી વિભાગ ધ્વારા તા ૧૧/૦૫/૨૦૨૧ થી ૧૦/૦૬/૨૦૨૧ સુધી સમગ્ર ગુજરાતના વિજ્ઞાનમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓ/શિક્ષકો તેમજ સામાન્ય નાગરિકો માટે ઓનલાઈન સમર કેમ્પ -૨૦૨૧ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં જીવવિજ્ઞાન ,ભૌતિકવિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, ખગોળ શાસ્ત્ર, ગણિત તેમજ ઇલેક્ટ્રોનીક્સ વિષય પર ગુજરાતના જુદા જુદા જીલ્લાના વિષય નિષ્ણાતો ધ્વારા માહિતી આપવામાં આવી હતી. આ સમગ્ર ઓનલાઈન વર્કશોપ youtube પર લાઈવ કરવામાં આવ્યો હતો જેમાં દરેક વર્કશોપમાં 150 કરતા પણ વધારે વિદ્યાર્થીઓ એ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. આ વર્કશોપ નીચે આપેલ લીંક પર મુકવામાં આવેલ છે.
Interested in Summer Camp
and very excited for it.
Nice to make children busy in this pendamic time.
Nice Website
Just I know late but I try