પ્રતિ, આચાર્યશ્રી/શિક્ષકશ્રી
આપની શાળાએ જિલ્લા કક્ષાની ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ સ્પર્ધા (બાલ વિજ્ઞાન પરિષદ) માં નોધણી કરાવી અને વિદ્યાર્થીને ભાગ લેવા માટે પ્રોત્સાહિત કર્યા તેમજ પ્રોજેક્ટ માટે માર્ગદર્શન આપ્યું તે ખુબ આનંદની વાત છે. સ્પર્ધા અંગેની વિગતો નીચે મુજબ છે.
સ્પર્ધા તારીખ: ૨૮-૨૯-/સપ્ટેમ્બર /૨૦૨૧ (સમય:10:00)
સ્પર્ધા નું માધ્યમ : ઓનલાઈન અને ઓફલાઈન
પ્રેઝન્ટેશન માટેનો સમયગાળો વધુમાં વધુ ૮ થી ૧૦ મિનીટ સુધીનો રહશે. જેમાં પ્રેઝન્ટેશનના અંતે નિર્ણાયકો ધ્વારા ૧ કે ૨ પ્રશ્નો પૂછવામાં આવશે.ટેકનીકલ ખામી ના સંજોગો માં સમય વધારવામાં આવશે. (વિદ્યાર્થી રીપોર્ટ માંથી જોઇને બોલી શકશે)
નોધ- આપ 4 થી 5 સ્લાઈડ પી.પી.ટી કે ચાર્ટ સ્વરૂપે રજૂઆત કરવાની રહેશે.
જો આપે PPT કે ચાર્ટ(PDF) બનાવેલ હોય તેની અમોને તા.૨૬/૦૯/૨૦૨૧ સુધીમાં Whatsapp No- 9426451102,9099382936 અથવા [email protected] પર મોકલી આપવા વિનંતી.
વધુ માહિતી માટે 9426451102,9099382936 પર ફોન કરી શકો છો.